ઈ લીગલ ઉડાન સાબરકાંઠાના જીઓલોજિસ્ટ કિશન પટેલ રેતીના ધંધામાં જમ્પલાવ્યા જીગ્નેશ પટેલની ભાગીદારીમાં દેજરોટા
તાલુકો હિંમતનગર સાબરમતી નદીના પટમાં જીગ્નેશ પટેલની ખુલ્લેઆમ ૪૦ થી ૫૦ ગાડીઓના રોજનું કરી રહ્યા છે વેપાર બે નાવડી તથા એક હિટાચી મશીન દ્વારા
મન ફાવે ત્યાં કામ કરવાની છૂટ તેવી લોકમુકે ચર્ચાઈ રહી છે વધુ માહિતી માટે આવતો એક અંક