>
Monday, August 25, 2025

સરખેજ વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર એક મૌલવી ઝડપાયો..

અમદાવાદ બ્રેકિંગ….🚨🚨

 

 

સરખેજ વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર એક મૌલવી ઝડપાયો..

 

પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

 

આ મૌલવી છેલ્લા 2.5 વર્ષથી મસ્જિદમાં બાળકોને કુરાન એ શરીફ શીખવાડતો હતો.

 

મૂળ ઉત્તર પ્રદેશનો વતની આરોપી મસ્જિદ પર બનાવેલ રૂમમાં રહેતો હતો.

 

11 વર્ષના એક સગીર બાળક સાથે તેણે 1.5 વર્ષ દરમિયાન આશરે 20-25 વખત કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે.

 

બાળક આ વાતની જાણ કોઈને ન કરે તે માટે આરોપી પરિવારને બાળક ભણવામાં નબળો છે એવી વાત કહી ધમકાવતો હતો.

 

સગીરની તબિયત બગડતા આખરે સમગ્ર બાબતની જાણ તેણે પરિવારને કરી.

 

બાળકના પિતાએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો.

 

પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

સાથે જ, મસ્જિદમાં જતા અન્ય બાળકોની પણ આ બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 

અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores