ઇડરમાં ૭૬ માં તાલુકા ક્ક્ષા વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ
એક પેડ માં કે નામ ૨-૦૦અર્તગત વૃક્ષારોપાણ કરાયું
ઇડરમાં “૭૬” માં તાલુકા કક્ષાનો વનમહોત્સવની ઉજવણી જીલ્લા શિક્ષણ અને તાલીપ ભવન ખાતે કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન ને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે રાજ્યભરના લોકો આ અભિયાન જોડાઈ લોકો વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે આ અંગે ઇડર વિસ્તરરેજ અધિકારી જી એ પટેલ જણાવ્યુ કે નર્સરી માં ૬,૪૫ ,૦૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું તે રોપા ગામેગામ વૃક્ષારોપાણ કરવામાં આવશે. આ કાર્યકમમાં ધારા સભ્ય રમણલાલ વોરા, મામલદાર શ્રી પુજાબેન જોષી,તાલુકાપંચાયત પ્રમુખ કાન્તીભાઈ પટેલ સહિત અગ્રણોઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891