>
Sunday, January 18, 2026

વડાલી મામલતદારે દૂષિત પાણી મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ઈસ્યુ કરી

વડાલી મામલતદારે દૂષિત પાણી મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ઈસ્યુ કરી

વડાલી નગર માં છેલ્લા કેટલાક દિવસથી અમુક વિસ્તારોમાં પીવાનું ગંદુ દૂષિત પાણી આવવાને લઈને વડાલી મામલતદાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ઈસ્યુ કરાઈ

વડાલી નગરના નગરજનો દ્વારા દૂષિત પાણીને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તે બાબતે નગરજનો દ્વારા મામલતદારને રજૂઆત કરાતા મામલતદારે નગરપાલિકાના ચીફ ઓફિસરને દૂષિત પાણી ને લઈને નોટિસ ઇસ્યુ કરી

દૂષિત પાણી આવતા વિસ્તારોની મુલાકાત વડાલી મામલતદારે લઈને ચીફ ઓફિસરને જ્યાં દૂષિત પાણી આવતું હોય ત્યાં શુદ્ધ પીવાનું પાણીનું ટેન્કર મોકલવા માટે સૂચના અપાઇ

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores