“””મોં મીઠું કાર્યક્રમ”””
“”ખુશી ખુશી ની ઉજવણી””
આજ રોજ માલપુર તાલુકાના પરસોડા સીટ માં ભેમપોડા ગામે આમ આદમી પાર્ટી નું આયોજન કરવા માં આવ્યું હતું
જેમાં શ્રી આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમજ મનોજ સિસોદિયા સાહેબ તેમજ અન્ય 23 વ્યક્તિ કે જે નિર્દોષ છે આવો કોર્ટ ચુકાદો આપો અને તે ખુશી માં “”મોં,”” મીઠું કાર્યક્રમ કરી આજે માલપુર તાલુકા ના તમામ કાર્યકર્તા પદાધિકારી તેમજ ઉપસ્થિત મેહમાન એવા
ઠાકોર સમાજ ના અને ઓબીસી સેલ ના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટી મોડાસા વિધાન સભા ના પ્રભારી
” મહેન્દ્રસિંહ ઠાકોર
તેમજ બાયડ વિધાન સભા પ્રભારી ભવાનભાઈ તેમજ તમામ ગામ જનો ઉપસ્થિત રહ્યાં આ કાર્યક્રમ ને સારી રીતે ઉજવણી કરી હતી અને આમ આદમી પાર્ટી ને આગળ વધારવા માં સારા એવા પ્રયત્નો કરી શું એવી ચર્ચા વિચારણા કરી હતી
અને આવનારી જીલ્લા તેમજ તાલુકા પંચાયત સીટ માં બહુમતી થી વિજય થાય તેવા ઉમેદવાર મેદાને ઉતારીસુ એવી ચર્ચા વિચારણા કરી અને માલપુર જીલ્લા પંચાયત પ્રભારી 
“””કાલિદાસ ઠાકોર”””
આમ આદમી પાર્ટી જિંદાબાદ ભારત માતા કી જય સાથે સભા ને સંબોધિત કરી હતી અને તમામ કાર્યકર્તા પદાધિકારી તેમજ ગ્રામજનો માં ખુશી નો માહૌલ સર્જાયો હતો અહેવાલ = અલ્કાબેન પંડ્યા




Total Users : 1
Views Today : 