ભારતીય કિસાન સંઘ નો સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ
ભારતીય કિસાન સંઘ નો સ્થાપના દિવસ 4 માર્ચ 1979 ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવી

દેશભરમાં ખેડૂતોનું સંગઠન નહોતું ત્યારે પ્રશ્ન આવે ત્યારે સંગઠન થાય અને પછી વિખેરાઈ જાય પરંતુ આરએસએસના ડોક્ટર સાહેબ હેડ ગે વાર રે સ્થાપના કર્યા બાદ જુદી જુદી સમસ્યાઓના ઉકેલ માટે ખેડૂતોના પ્રશ્નો માટે ભારતીય કિસાન સંઘ ની સ્થાપના 4 માર્ચ 1979 ના રોજ શ્રદ્ધે દતો પતજી ઠેકડીજી દ્વારા કરવામાં આવી તેમ ભારતીય મજદૂર સંઘ જે તમામ મજદૂરો માટેનું યુનિયન સંગઠન ની રચના પણ કરી તેમ હિન્દુઓ માટે વિશ્વ હિન્દુ પરિષદની રચના કરી આવા અનેક સંગઠનો મારફત અત્યારે RSS ની 100 વર્ષ ની ઉજવણી થયેલ છે ત્યારે દેશ ભરના ખેડૂતો 47 વર્ષ પૂર્વે સ્થાપના થયેલી ભારતીય કિસાન સંઘની આજે તમામ ગામોમાં બલરામજીના પૂજન સાથે સત્સંગ અર્ચન અને સંગઠન દ્વારા થયેલી કામગીરીઓના અને ખેડૂતોને થયેલા લાભ અને જે પરિવારોએ ગુમાવેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 