વડાલી તાલુકા ભાજપા મંડલ દ્વારા મહાપુરુષોની પ્રતિમા ની સાફ સફાઈ તથા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત 12વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણ ના કાર્યક્રમની ઉજવણી ના ભાગરૂપે મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ- પુષ્પાંજલિ તથા સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત હાથરવા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા તથા વડગામડા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

આ અભિયાનમાં તાલુકા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ તથા મહામંત્રી ગિરિશભાઈ બ્રહ્મભટ્ટ તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નિષાબેન પટેલ તથા કા.અધ્યક્ષ અરવિંદભાઈ દેસાઈ તથા કિસાન મોરચાપ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ
મહામંત્રી ડો. અર્જુનદાન ગઢવી તથા સરપંચશ્રી ભગવાનદાસ પટેલ તથા સુભાષભાઈ પરમાર તથા હાથરવા તથા વડગામડા ગામ ના ગ્રામજનો આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


