>
Saturday, August 15, 2026

ખેડબ્રહ્માની કે ટી હાઇસ્કુલ માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માની કે ટી હાઇસ્કુલ માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ

 

 

છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં ઘર ઘર તિરંગા હર હર તિરંગા સાથે દેશભક્તિના કાર્યક્રમો રંગે ચંગે યોજાઈ રહેલ છે તે રીતે આજે દેશભરમાં ભવ્ય ઉજવણીની સાથે સાબરકાંઠા જિલ્લાનો 80

મો સ્વાતંત્ર દિન ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા સાહેબ ના વરદ હસ્તે યોજાયો જેમાં સાબરકાંઠાના સંસદ શ્રીમતી શોભનાબેન બારીયા રાજ્ય સભાના પૂર્વ સભ્ય શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ સંસદ સભ્ય દિપસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સાદુ અને હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાથે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ આ સાથે જિલ્લાના અધિકારીઓમાં શ્રી કલ્પેશ પાટીદાર અને શ્રીમતી ક્રિષ્ના બા વાઘેલા અને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટ શ્રી વિશાલ સકસેના સાથે વહીવટી તંત્ર સાથે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને હોદ્દેદારો જોડાયા હતા

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores