શિક્ષણ,સંસ્કાર અને શિસ્ત સાથે સંસ્થામાં શિક્ષણ સાથે આસ્થાનો મેળાપ એટલે નેશનલ સ્કૂલ રાહ……….
. આપણી સંસ્કૃતિ આપણી ઓળખની …”Our Culture is Our Identity” ની થીમ પર આજ રોજ નેશનલ સ્કૂલમાંનવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તેમાં આપની પરંપરાઓ મુજબ સ્કૂલની મેડમો દ્વારા ઘઉ લોટમાંથી દીપાવલી બનાવવામાં આવેલ તેના દ્વારા માં આધશકિતની આરતી કરવામાં આવેલ સાથે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓ આરતી થાળી સજાવટ કરી આવેલ તેની પણ મહા આરતી કરી માતાજીના ગુણગાન ગાવામાં આવેલ શિક્ષણ સાથે સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે હેતુસર નેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફ દરેક તહેવાર આપણી સંસ્કૃતી મુજબ ઉજવાય તેવું આયોજન કરવામાં હર હમેશાં અગ્રસર રહે છે …..
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ