પાટણ બ્રેકિંગ…
પાટણમાં ACB ના હાથે ઝડપાયો લાંચિયો કર્મચારી
હોમગાર્ડ યુનિટમા પગાર બિલ તેમજ અન્ય વહીવટી કામગીરી સંભાળતો રાજેશ કાંતિલાલ વૈષ્ણવને એસીબી એ રંગે હાથ ઝડપ્યો
ફરિયાદી પાસેથી 12 હજારના બિલ બનાવી મંજુર કરી આપવા માટે 2 હજાર રૂપિયાની લાંચ ની કરી હતી માંગણી
ફરિયાદી દ્વારા પાટણ એસીબી ને જાણ કરવામાં આવતા લાંચિયા કર્મચારી રાજેશ વૈષ્ણવ પર નજર રાખી છટકુ ગોઢવવામા આવ્યું હતું
પાટણ ખાતે આવેલ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે લાંચિયો રાજેશ વૈષ્ણવ રંગે હાથ ACB ના હાથે ઝડપાયો
આરોપી ને પકડીને પાટણ ACB એ આગળની કાર્યવાહી હાથ ધરી..
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891