પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો
અને બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે
તારીખ ૨૪.૦૮.૨૦૨૫ રોજ
પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી બ્રહ્મક્ષત્રિય સમાજના ભાઈ-બહેનો દ્વારાֿ હવન તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાબા નારંગદેવના મેળામાં સારી જહેમત ઉઠાવીનેઆ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવાતનમનથી ખડેપગે સેવા આપીને આકાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સાંજે 5-00 ક્લાકે પાલનપુર સિંધી ખત્રી નવ યુવકર મંડળ દ્વારા ૧૦મો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જ ખત્રી સમાજના મુખી મુલચંદભાઈ ખાનુમલ ખત્રી. સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સિંધી ખત્રી સમાજનાં યુવાને મંડળ પ્રમુખ રાજેન્દ્રકુમાર રાધાકીશન ખત્રી, ઉપપ્રમુખ તેજભાનનું જેઠાલાલ હરગુણ. ઉપપ્રમુખ ભરતભાઈ મુલચંદભાઈ ખત્રી, ભગવાનદાસ બ્રહ્મક્ષત્રિય. યોગેશભાઈ ખત્રી, ઠાકોરદાસ ખત્રી. જેઠાભાઈ આચાર્ય, વાસુભાઈ ખત્રી, જેઠાનંદ ખત્રી, વિક્રમ ખત્રી,પરસોતમભાઈ ખત્રી, કૈલાશભાઈ ખત્રી, ઈન્દુભાઈ ખત્રી. ગુલશનભાઈ ખત્રી, દિનેશભાઈ ખત્રી, ભરતભાઈ ખત્રી,ની સુનિલભાઈ ખત્રી, લોકેશ ખત્રી, ભરતભાઈ આચાર્ય અને ખત્રી સમાજથી મહિલા મંડળ દ્વારા ડાન્સપ્રોશન કરતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપીનેણ સન્માન અને ખત્રી સમાજ મહિલા મંડળએ સહકાર આપ્યો હતો.
રિપોર્ટર કમલેશ સિંધી