જાદર પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેસ શોધી કાઢી 3 આરોપીને ઝડપી પાડ્યા
નાયબ પોલીસ મહા નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તેમજ અને પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર તથા સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર દ્વારા દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવીને નેસ્તનાબૂદ કરવા કામગીરી કરવા ની સૂચના આપેલ હતી તે આધારે આર. ડી. તરાલ પોલીસ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશન અને સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ તથા સર્વેલન્સમાં રહેલ તે દરમિયાન ખાનગી બાદની મળી કે દેશોતર ગામ ખાતે એકટીવા રોકી અંદર ચેક કરતા પાંચ બોટલ કિંમત 750 પોતાની કબજા ની એકટીવા માં રાખી પકડાઈ જઈ જે એકટીવા કિંમત ₹35,000 તથા તેમના રહેણાંક મકાન ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા ટીમ કુલ 52 નંગ જેની કિંમત 17,070/- નો રાખી તથા વાહનનું સાથે 45000/- મળી કુલ કિંમત 62000/- નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો
આમ જાદર પોલીસને પ્રોહીબિશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળી
પકડાયેલ આરોપી…
દર્શનકુમાર રાજેન્દ્ર કુમાર ઠાકર ઉંમર વર્ષ 25 રહે અરોડા તાલુકો: ઈડર જીલ્લો સાબરકાંઠા
રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 21 રહે. આરસોડીયા તાલુકો ઈડર જીલ્લો સાબરકાંઠા
ધર્મપાલ સિંહ હઠીસિંહ પુવાર 23 રહે દેશોતર તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા
આ ત્રણ આરોપીઓની મુદ્દા માલ સાથે જાદર પોલીસે ધરપકડ કરી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891