Wednesday, October 23, 2024

વજાપુર જુના ની પાવન ધરા નગરીમાં નવરાત્રી મહોત્સવની 108 ની દીવડાની મહા આરતી કરીને માં ની અરાધના સાથે ગરબાની પૂર્ણાહુતિ કરી 

વજાપુર જુના ની પાવન ધરા નગરીમાં નવરાત્રી મહોત્સવની 108 ની દીવડાની મહા આરતી કરીને માં ની અરાધના સાથે ગરબાની પૂર્ણાહુતિ કરી

વજાપુર જૂના ગામે સમસ્ત રબારી નેહડા તરફથી નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા પાછલા કેટલા વર્ષોથી સમસ્ત રબારી નેહડા તરફ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે એમાં એકમથી કરીને દશેરા સુધી અલગ અલગ દાતાઓ દ્વારા પ્રસાદી અને આરતીના કરવામાં આવે છે અને દાતાઓ દ્વારા નાસ્તાઓનું આયોજન કરવામાં આવે છે અને દશેરાના પાવન દિવસે સાંસ્કૃતિક પરંપરા રીતે માતાજી નો ગરબો બનાવી ને અને શાસ્ત્રો વિધિ પ્રમાણે અને ફટાકડા ફોડી ગરબા ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને નવરાત્રી મહોત્સવ ની અંદર સતત નવ દિવસ દરરોજ પૂજા પાઠ આરતી અર્ચના કરવામાં આવે છે અને આ નવરાત્રી મહોત્સવ ની અંદર બોહળી સંખ્યામાં લોકો આવી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરે છે અને નવરાત્રી મહોત્સવ ની અંદર અલગ અલગ પ્રકારની દાતાઓ દ્વારા વાનગીઓ નો નાસ્તો આપવામાં આવે છે અને આ નવરાત્રી મહોત્સવ ની અંદર શાસ્ત્રી વિક્રમ દત્ત દ્વારા નવરાત્રી મહોત્સવ ની અંદર પૂજા પાઠ અર્ચના કરવામાં આવે છે અને આ નવરાત્રી મહોત્સવના આયોજક મિત્ર ગૌસ્વામી વિષ્ણુગર અને રબારી મેરાજ ભાઈ મહાદેવભાઇ અને રબારી રામજીભાઈ રહાભાઈ અને રબારી રૂડાભાઈ ચોથાભાઈ અને રબારી ગોવાભાઇ નાગજીભાઈ અને રબારી સગરામભાઇ વેલાભાઈ અને લુણી અલ્પેશભાઈ ગોવિંદભાઈ રબારી ભરતભાઈ અજેસીભાઈ અને આલ સીવા ભાઈ અજા ભાઈ અને આલ નરસી ભાઈ નાગજીભાઈ અને રબારી ભુંગોર ઠાકરશી ભાઈ સેધા ભાઈ અને કોલા શીવાભાઈ વેલાભાઈ અને કાંભલ્યા અમરાભાઇ કરસન અને બચોતર માનસંગભાઈ કરસનભાઈ આ તમામ મિત્રો દ્વારા નવરાત્રી મહોત્સવની આયોજન કરવામાં આવ્યું અને તન મન ધન થી નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores