વડાલી સ્વામિનારાયણ ભગવાનને પતંગ નો શણગાર કરાયો
વડાલી નગર સ્થિત મકરસંક્રાંતિ પૂર્વે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં પતંગ અને ફીરકી નો શણગાર કરાયો
વડાલી માં બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને રંગબેરંગી પતંગો તેમજ ફીરકી નો સુંદર કલાત્મક શણગાર કરાયો તેમજ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરાઈ અને મંદિરની શણગારવામાં આવ્યું હતું

ભગવાન સ્વામિનારાયણની સિંગ ચીકી તેમજ તલના લાડુ તેમજ નો પ્રસાદ અર્પણ કરાયો
સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા તેમજ સુંદર સજાવટ ને નિહાળ્યું હતું
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 161320
Views Today : 