>
Sunday, November 2, 2025

માનસિક અસ્થિર ગુમ થયેલ ઈસમને તેના પરિવાર સાથે મિલન કરાવતી જખૌ મરીન પોલીસ

*માનસિક અસ્થિર ગુમ થયેલ ઈસમને તેના પરિવાર સાથે મિલન કરાવતી જખૌ મળી આવેલ માનસિક અસ્થિર ઈસમ નુ નામ સરનામુ

(૧) સાહરુખ અયુબ ખાન ઉ.વ.૨૪ રહે. રહે.ચાંદ સરાઈ, ધોબી ઘાટ, કરનાલ રાજ્ય-હરિયાણામરીન પોલીસપોલીસ અધિકારી/કર્મચારી-

ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર જખૌ મરીન પો.સ્ટે. તથા વી.એચ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર સી.આઈ.ડી. આઈ.બી. ભુજ રીજીયન તથા વી.એમ.ડામોર પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા જખૌ મરીન પોલીસ સ્ટાફ તથા સી.આઈ.ડી. આઈ.બી. ભુજ રીજીયનનો સ્ટાફ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈ કામગીરી કરેલ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores