>
Wednesday, June 24, 2026

ખેડબ્રહ્માની જ્યોતિ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ખેડબ્રહ્માની જ્યોતિ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

 

હેલ્થ કમિશનર શ્રી ડોક્ટર રતન કવર એચ ગઢવી ચારણ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ગુજરાતમાં તારીખ 23 24 અને 25 જૂન 2026 ના રોજ દરેક ગામોમાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણી ના પ્રોગ્રામ રાખેલ છે તે પૈકી આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા શહેર ખાતે સંત શ્રી રામજી બાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે કમિશનર ઓફ હેલ્થ રૂરલ અને ઓફિસ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર થી શ્રી ડોક્ટર રતન કવર એચ ગઢવી ચારણ આઈએએસ ઉપસ્થિત રહી બાળકોને માનવતા વાત સાથે સંસ્કારો નો સિંચન સાથે ઘડતર અને ભણતર પર ભાર મુકેલ હતો અને બંને સંસ્થાઓના કાર્યક્રમથી પ્રભાવિત થયેલા હતા આ પ્રસંગે આરસીએચઓ દે ધરોટીયા સાહેબને tho ડાભી સાહેબ સાથે કેળવણી કાર શ્રી જેઠાબાપા અને કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણીબાપા અને મંત્રી મણીભાઈ સાથે ચાર તાલુકા સમાજ પ્રમુખશ્રી ખીમજીબાપા અને મંત્રીશ્રી દિનેશભાઈ અને ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ સાથે જ્યોતિ વિદ્યાલયના પ્રમુખ શ્રી રસિકભાઈ અને રાજાભાઈ અને રવજીભાઈ તેમજ સુરેશભાઈ અને વિનોદભાઈ તેમજ મનસુખભાઈ સાથે કારોબારી સભ્યશ્રીઓ અને વાલીઓ અને કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી જસ્મીકાબેન પ્રજાપતિ અને સ્ટાફ તેમજ જ્યોતિ વિદ્યાલયના આચાર્ય શ્રી વાલા સાહેબ અને સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores