>
Sunday, July 26, 2026

ઇડરમાં સિનિયર સિટીઝન ગ્રુપ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઇડરમાં સિનિયર સિટીઝન ગ્રુપ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

 

ઇડરમાં તારીખ 26 7 2026 ની રવિવારના રોજ સવારે 9:00 કલાકે હોટલ સીટીઆરએમ ખાતે યોજાઇ

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સુરેશભાઈ પટેલ નિવૃત્ત આચાર્ય જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા તેમજ અતિથિ વિશેષમાં શ્રી ગોપાલસિંહ રાઠોડ પ્રમુખ શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ તથા શ્રી મોહનભાઈ પટેલ શ્રીજી જીન લાલોડા ઇડર તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ મોરલીધર જીન શ્રી મધુસુદન ખમાર પ્રમુખ સાબરકાંઠા જિલ્લા સિનિયર સિટી ટ્રસ્ટ વગેરે મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

વાર્ષિક સાધારણ સભાની સાથે સાથે ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ સુથારનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો

 

વાર્ષિક સાધારણ સભામાં સિનિયર સિટીઝન ગ્રુપ ઇડર ને દાન આપનાર તમામ દાતાશ્રીઓનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું

 

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી ત્યારબાદ ઉપરોક્ત મહેમાનોનું શાબ્દિક તેમજ ફુલહાર આપીને સ્વાગત કરાયું હતું

 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભોળા ભારતી ગોસ્વામી મંત્રી તેમજ શ્રી કૈલાશ સિંહ તંવર પ્રમુખ એ ભારે જહમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

 

કાર્યક્રમના અંતમાં સૌ ભોજન લઈને છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores