હિંમતનગરમાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માંગ કરાઈ
હિંમતનગરમાં સનાતન સમસ્ત હિંદુ સમાજ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ

ગૌસન્માન યાત્રાઅભિયાન મા ગૌ માતા ને રાષ્ટમાતા જાહેર કરવા સાબરકાઠા જીલ્લા માથી ભા.કિસાનસંઘ રાષ્ટિય મંત્રી બી.કે.પટેલ,ગુજરાત ઉપાધ્યક્ષ શામળભાઈ ,જીલ્લા પ્રમુખ ઈશ્ચરભાઈ,વડાલી તાલુકા પ્રમુખ માધાભાઈ,વડાલીથી ગૌભક્ત જેન્તીભાઈ,ગૌસેવા પ્રમુખ મુકેશભાઈ,રાજુભાઈ ઈડર,સંઘ ના કાયૅકતૉ મહેન્દૃભાઈ,કાન્તીભાઈ,નટુભાઈ તથા ગાયત્રી પરિવાર ના ભાઈ બહેનો મોટી સંખ્યા હાજર રહયા તથા વડીયાવીર મંદિર શાન્તીગીરી મહારાજ તથા સંતો ગૌ ભત્કો મોટી સંખ્યા મા હાજર રહી
ગાધીહોલ થી રેલી સ્વરુપે કલેક્ટર શ્રિ ને ૪૫૦૦૦૦ ચાર લાખ પચાસ હજાર સહીઓ વાળા પ્રાથૅના પત્ર સુપરત કરાયા
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


