>
Sunday, August 9, 2026

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની જિલ્લા બેઠક યોજાઈ 

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની જિલ્લા બેઠક યોજાઈ

 

દિનાંક ૦૮/૦૮/૨૦૨૬ ને શનિવાર ના દિવસે ખેડબ્રહ્મા જિલ્લાના મુખ્ય મથક અંબિકા માતાજી મંદિર ખાતે જિલ્લા બેઠક નું આયોજન ઉત્તર ગુજરાત પ્રાંત ની યોજના મુજબ કરવામાં આવ્યું.

બેઠક વિશ્વ હિન્દુ પરિષદ ની આચાર પદ્ધતિ મુજબ બેઠક ની શરૂઆત થઈ હતી આ બેઠક ખેડબ્રહ્મા જિલ્લાના વાલીશ્રી પ્રદીપભાઈ ખેરાદી ઉપસ્થિત રહ્યા સાથે જિલ્લા ઉપાધ્યક્ષ જિલ્લા મંત્રી સહમંત્રી દરેક આયામ ના પ્રમુખ સહ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

 

ખેડબ્રહ્મા જિલ્લા ના છ પ્રખંડ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, આંતરસુબા, લાંબડીયા અને પોશીના ના મુખ્ય જવાબદારી વહન કરનાર કાર્યકર્તા બંધુ ભગીની ઉપસ્થિત રહ્યા હતા.

 

આગામી છ મહિનામાં થનાર કાર્યક્રમ આપણા જિલ્લામાં પૂર્ણ રીતે થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો

જિલ્લા સમિતિ સાથે પ્રખંડ કાર્યકર્તા બંધુ ભગીની ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores