>
Wednesday, August 12, 2026

પોશીના તાલુકા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પોશીના તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ની ક્ષમતા વર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યુ 

પોશીના તાલુકા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પોશીના તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ની ક્ષમતા વર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

જેમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા ના પ્રોટેક્શન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓ તેમજ વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના કાયદાઓ (પોક્સો એક્ટ -૨૦૧૨) અધિકારો અને યોજનાકીય સમજ આપેલ તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર જેમાં કુલ 156 તાલીમાર્થીઓએ હાજરી આપી હતી

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores