આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને પ. પૂ શ્રી વિહળાનાથ ના દર્શન કરવા સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ચેરમેન શ્રી ઇફકો પ્રા. લી.આવેલ 
જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ લીધેલ અને પૂજ્ય ભયલુબાપુ સાથે શુભેચ્છક મુલાકાત લીધી. શ્રી બણકલ ગૌશાળા મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ , વ્યવસ્થા જોઈ ખુબ ધન્યતા અને દિવ્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો…







Total Users : 158534
Views Today : 