માલપુર તાલુકામાં વિવિધ ગામડાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં યુવાનો, વડીલો, વૃદ્ધો, મહિલાઓ સાત મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરે, તે માટે જ્યાં 50% થી ઓછું મતદાન થયું
હોય ત્યાં, સ્ત્રી પુરુષ વચ્ચે 10% થી વધારે મતદાન તફાવત હોય ત્યાં,સંકલ્પ લેવામાં આવ્યો, તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત પોસ્ટરો લગાડવામાં આવ્યા,
રિપોર્ટર વનરાજસિંહ ખાટ
અરવલ્લી માલપુર







Total Users : 153430
Views Today : 