આજ રોજ ઇકબાલગઢ માં કોંગ્રેસ લોકસભા નાં ઉમેદ વાર ગેની બેન ઠાકોર ની સભા યોજવામાં આવી હતી આ સભા મા ભાજપ માં થી કેટલા વારસો થી સેવા આપતા છગન ભાઈ ભીલ આજ રોજ પોતાના ટેકેદાર સાથે કોંગ્રેસ માં જોડાયા હતા અને આ સભા મા માંનનીય કૉંગ્રેસ પાર્ટી મા થી શકતી સિંહ ગોહિલ અને દાંતા ધારા સભ્ય કાંતિ ભાઈ ખરાડી
આબુરોડ નાં પૂર્વ ધારા સભ્ય ગંગાબેન ગરાસિયા, કલોલ નાં પુર્વ ધારા સભ્ય બળદેવજી ઠાકોર અને કોંગ્રેસ નામી અનામી કોંગ્રેસ નાં સભ્યો હાજર રહ્યા હતા અને શત્રિય સમાજ ઘ્વારા શક્તિસિંહ બાપુ નું સ્વાગત કરવામાં આવ્યું હતુ અને ગેની બેન જીતાડવા માટે હાકલ કરી હતી અને ઇકબાલ ગઢ માં આજે કોંગ્રેસ નો જ્યાં દેખો ત્યાં વાતાવરણ જોવા મળ્યું હતું
સૂત્રો ધારા મળતી માહિતી મુજબ ગેની બેન ને સાંભળવા માટે આવતા લોકો માટે આજ નો પંડાલ પણ ભરાઈ ગયો હતો બનાસ ની બેન ગેની બેન જીતાડવા માટે લોકો ઉમટ્યાં હજારો મેદની ઉમટી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર