>
Friday, May 23, 2025

આજે દિલ્હીઃ સંસદ ભવન માં ગેનીબેન ઠાકોર

આજે દિલ્હીઃ સંસદ ભવન માં ગેનીબેન ઠાકોરે

ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સાંસદ ભવનમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત વતી આ વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે તે માટે કેન્દ્રીય સરકાર તથા રાષ્ટ્રીય આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી રજૂઆત સાંસદમાં કરી!

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores