તા. ૨૧.૦૮.૨૦૨૪ ના રોજ ભારત બંધ ના એલાન ને સમર્થન આપવા માટે અપીલ કરાઇ
નામદાર સુપ્રિમ કોર્ટ ,નવી દિલ્હી દ્વારા એસ સી એસ ટી ના અનામતના ક્વોટા માં વર્ગીકરણ કરવા માટે નો ચુકાદો આપ્યો છે ,તેની અવળી અસર પડવાની સંભવના હોઈ આખા દેશ માં, એસ સી ,એસ ટી સમાજ તેનો વિરોધ કરે છે અને બંને સમાજ દ્વારા સદર ચુકાદા નો વિરોધ કરવા સારું સમગ્ર દેશ માં તારીખ ૨૧.૮.૨૦૨૪ ના રોજ ભારત બંધ નું એલાન કરેલ છે તેને સહકાર આપવા અને સજ્જડ રીતે બંધ રાખીને વિરોધના કાર્યક્રમને સફળ બનાવવા આદિવાસી તેમજ દલિત સમાજ ના તમામ સંગઠનો,રાજકીય પ્રતિનિધિઓ,સામાજિક કાર્યકરો,આગેવાનો,યુવાન મિત્રો,,વડીલો તથા રહી જ્તા તમામ ભાઈઓ અને બહેનો ને બંધ ના એલાન ને સમર્થન આપી કાર્યક્રમ ને સફળ બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891