રિપોર્ટ -સંજય ગાંધી
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લીનાઓએ પ્રોહીબિશન તથા જુગાર તેમજ નસીલા માદક દ્રવ્યોની હેરાફેરી ની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર અસરકારક કામગીરી કરવા સારું જિલ્લામાં પ્રોહી અંગે ડ્રાઇવનું આયોજન કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સૂચનાઓ આપેલ હતી. જે આધારે શ્રી.એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસાનાઓના નેતુત્વમાં શ્રી.વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને પ્રોહીબીશનની ગેરકાયદેસર હેરાફેરી/વેચાણ કરતા ઇસમોની જરૂરી માહીતી મેળવી અસરકારક નાકાબંધી તથા પ્રોહી/વોચ કરવા સુચનાઓ આપેલ જે અન્વયે એલ.સી.બી.સ્ટ્ાફના માણસો શામળાજી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન ફરતા ફરતા કડવઠ ગામની સીમમાં રતનપુર તરફ જતા ને.હા.રોડ ઉપર જતાં બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક સફદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડીનં GJ.05.JD.2279 નીમાં ગુપ્ત ખાનામાં હરીયાણાથી ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરી તેનો ચાલક તથા બીજો એક ઇસમ રાજસ્થાન રતનપુર બોર્ડર પહેલાં અંદરના રસ્તેથી કડવઠ થઇ ગુજરાતમાં પ્રવેશનાર છે.તેવી બાતમી હકીકત આધાર મોજે કડવઠ ગામની સીમમાં કડવઠ થી રતનપુર તરફ જતા અંદરના એપ્રોચ રોડે જતાં રતનપુર તરફથી આવતા રોડ બાજુથી બાતમી હકીકતવાળી રેનોલ્ટ ડસ્ટર ગાડીનં GJ.05.JD.2279 ની આવતાં સદરી ગાડીના ચાલકને પોતાની ગાડી ઉભી રાખવા સારૂ ઇશારો કરતાં સદરી ડસ્ટર ગાડીના ચાલક પોતાની ગાડી ઉભી રાખતા સદરી ગાડીમા તેનો ચાલક તથા વચ્ચેની શીટ્માં બીજો એક ઇસમ મળી કુલ બે ઇસમો બઠેલ હોઇ જ ઇસમોન નીચે ઉતારી ગાડીના ચાલકનુ નામઠામ પૂછતાં પોતે પોતાનુ નામ પવનકમાર સ/ઓ રાજકરણ જાટ ઉ.વ.૩૦ રહે.કાસંડી તા.ગોહાના જી.સોનીપત હરીયાણાનો હોવાનુ જણાવેલ તથા સાથેના બીજા ઇસમનુ નામઠામ પુછતાં પોતે પોતાન નામ રાજેશ સ/ઓ રણવીરસીંગ રાઠી ઉ.વ. ૪૯ રહે. કાકાના બાદરી તા.ગોહાના જી.સોનીપત હરીયાણાનો હોવાનુ જણાવેલ સદરી બન્ને ઇસમોને સાથે રાખી ગાડીમાં જોતા આગળની ખાલી સાઇડની શીટના આગળના ભાગે પગ મુકવાની જગ્યાએ તથા પાછળની ખાલી સાઇડના પગ મુકવાની જગ્યા એ તથા વચ્ચેની શીટ ની નીચેના ભાગ તથા પાછળની ડીકીના ભાગ ગુપ્ત ખાના બનાવલ હોઇ જ તમામ ગુપ્ત ખાના ખોલી જોતા અંદર જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીંશ દારૂની છુટ્ટી બોટ્લો ભરલ હતી જથી સદરી પકડાયલ બન ઇસમોને પોતાના કબ્જાની રેનોલ્ટ્ ડસ્ટર કારના ગુપ્ત ખાનામાં વિદેશી દારૂની બોટલો ભરેલી હોય તેમજ સદરી ચાલક પવન કુમાર સ/ઓ રાજકરણ જાટની અગ ઝડતી કરતા એક કાળા કલરનો વાદળી કલરનો વીવો કપનીનો ૨૦૨૨ મોડલનો મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોનની કી.રૂ.૫,૦૦૦/-ગણી મોબાઇલ ફોન કબ્જે કરેલ તથા સાથેના બીજા ઇસમ રાજશ સ/ઓ રણવીરસીંગ રાઠીની અંગ ઝડતી કરતા એક કાળા કલરનો ઘાટ્ટા વાદળી કલરનો સેમસંગ કંપનીનો ગલક્ષી એમ ૨૧ મોડલનો મોબાઇલ ફોન મળી આવલ જે મોબાઇલ ફોનની કી.રૂ.૫,૦૦૦/- ગણી કબ્જો કરલ આમ સદરી આરોપીઓ પોતાના કબ્જાની સફદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇ આવેલ હોય જે સ્થળ જાહેર રોડ હોવાના કારણે બીજા વાહનોની અવર જવર હોવાથી સ્થળ ઉપર નીચે ઉતારી ગણવો હિતાવહ ન હોઇ જેથી જે તે અવસ્થામાં રહેવા દઇ સદર ગાડી મોડાસા એલ.સી.બી. ઓફીસ કપાઉન્ડ માં લાવી ગુપ્ત ખાનામાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાઇટના અજવાળે ગાડીમાં નીચે ઉતારી ગણી જોતા જમા વિદેશી દારૂ બોટલ નંગ-૧૪૧ બોટલ ની કિ.રૂ.૨,૫૬,૩૯૬/-નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૨ વક.રૂ.૧૦,૦૦૦/- તથા ડસ્ટર ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કલ રૂ.૬,૬૬,૩૯૬/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરી આગળ શામળાજી પો.સ્ટેશન પ્રોહીબીશન એકટ હઠળ ગુન્હો રજીસ્ટ્રર કરાવામા આવેલ છે. પકડાયેલ મુદ્દામાલ :- (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટ્લનંગ-૧૪૧ જની કિ.રૂ.૨,૫૬,૩૯૬/-નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ડસ્ટર ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કલ રૂ.૬,૬૬,૩૯૬ /-નો પ્રોહી મુદામાલ સાથે પકડાયેલ આરોપી:- (૧) પવનકુમાર સ/ઓ રાજકરણ જાટ ઉ.વ.૩૦ રહે.કાસંડી તા.ગોહાના જી.સોનીપત હરીયાણા (૨) રાજેશ સ/ઓ રણવીરસીંગ રાઠી ઉ.વ.૪૯ રહે.કાકાના બાદરી તા.ગોહાના જી.સોનીપત હરીયાણા વોન્ટેડ આરોપી:- વિકાસ ઠક્કર નામનો માણસ રહે.અમદાવાદ જેના નામ સરનામાની ખબર નથી