Tuesday, December 24, 2024

ધાનેરા.. પાલિકા એવું તે કેવું દબાણ માં આવ્યું કે શીતલ શોપીંગ સેન્ટર બની ગયું છતાં ન દેખાયું..?

ધાનેરા.. પાલિકા એવું તે કેવું દબાણ માં આવ્યું કે શીતલ શોપીંગ સેન્ટર બની ગયું છતાં ન દેખાયું..?

 

કહેવાય છે ન સતા આગળ શાનપણ નકામી શીતલ શોપીંગ માં બન્ને ચીજ કામ કરી ગઈ બિલ્ડરો સતા માટે ભાજપ આગેવાન ને ખભે બદૂક મૂકી શાનપણ માં ટેબલે ટેબલે સાચવી લેવાયા પરિણામે કાયદા ના ધજજગરા ના ધજજીયા થયા નીતિ નિયમો નેવે મૂકી મલાઈ ખવડાવી ને રીનોવેશન ના નામે આખુ શોપીંગ જ બનાવી લેવાયું શરૂઆત માં શોપીંગ બનાવવા રસ્તો પણ બંધ કરી દેવાયો હતો પણ મીડિયા માં આવતા રસ્તો ખુલ્લો થયો હતો આટલો નશો કોનો છે આ બિલ્ડરો ને કે ડર જ નથી પાલિકા પાણી માં બેસી છે રાજકીય આગેવાન ના ઇસારે કેટલાક અધિકારીઓ નાચી રહ્યા છે ત્યારે ભાઈ સમજી જાઓ વટ તો રાજા રાવણ નો પણ નથી રહ્યો તો તમારા ભાજપ આગેવાન નો ક્યાં રહેશે આવનાર સમય માં પાલિકા ચૂંટણી છે આ જ આગેવાન ની ભૂમિકા સામે આવશે ત્યારે પાલિકા ના ભૂત જ ધુણશે એ નક્કી જ છે પોતાને જજ જ સમજતા આગેવાન ફરી જિલ્લા માં જવા માંગી રહ્યા છે ત્યારે સ્થિતિ પરિસ્થિતિ પણ સમજવવી જરૂરી છે ભલે ને હાથો બની ગયા હોય પણ શીતલ શોપીંગ સેન્ટર માં ભાજપ આગેવાન ખેલ પાડી જ ગયા છે એ નક્કી જ છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores