- આજ રોજ તા.૧૧/૦૮/૨૦૨૩ ના દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વડાલી નો દિગ્વિજય દિવસ ઉજવવામાં આવ્યો
દિગ્વિજય દિવસ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા નો કાર્યક્રમ શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ માં યોજાવામાં આવ્યો તેમા શાળા ના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ તેમજ તમામ હાઈસ્કૂલ ના શિક્ષક ગણ અને ૬ થી ૧૨ ધોરણ ના તમામ વિદ્યાર્થી મિત્રો અને બોર્ડ ના સંયોજક ની ઉપસ્થિતિ માં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી
વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને સ્વામી વિવેકાનંદ નો ફોટો તેમજ ટ્રોફી આપવામાં આવી હતી
રિપોર્ટર વિશાલ ચૌહાણ