Thursday, January 2, 2025

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કેરિયર કાઉન્સિલિંગ સેમિનારનું આયોજન કરાયું

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કેરિયર કાઉન્સિલિંગ સેમિનારનું આયોજન કરાયું

સાબરકાંઠા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કેરિયર કાઉન્સલિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં વિદ્યાર્થીઓને તેઓની કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.તથા ટ્રાફિક નિયમન વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores