અમદાવાદમાં ઇન્કમટેક્સ નું સુપર ઓપરેશન
કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં દરોડા
અમદાવાદમાં એક સાથે 14 થી 15 જગ્યા ઉપર ચાલી રહી છે તપાસ
કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડ રકમ ક્લેઇમ કરવાનો કમલેશ શાહ ઉપર છે આરોપ
કમલેશ શાહ, ખુશ્બુ શાહ મીના શાહ, ગૌરાંગ પંચાલ રમેશ ઠક્કર અને અન્ય બે કંપની ઉપર ઇન્કમટેક્સની તવાઈ
તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891