સુરત બ્રેકિંગ….
રડી રહેલી 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી
ઓશિકા વડે તેનું મોઢું અને બાદમાં ગળું દબાવી દીધું
સુરત ના નાનપુરા વિસ્તારની ઘટના
સુરતના નાનપુરા ખાતે બાળકીનું મોત થતાં પીએમ કરવામાં આવતા હત્યાની ઘટના બહાર આવી
પરિવારે પુછપરછ કરતાં ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી
તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ હતી
ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી
અઠવલાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી
હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો
તે ઘરે એકલો હોઈ આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો ત્યારે દીકરીને સોંપીને જતો હતો
એક વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો હતો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 144851
Views Today : 