વડોદરા બ્રેકિંગ…
ભાયલી નવરચના સ્કૂલ ના આચાર્ય કાશ્મીરા જૈશવાલ ને સવારે 5 વાગે મળ્યો હતો ધમકી ભર્યો ઇ મેલ…
સ્કૂલ ની પાઇપ લાઈન માં બૉમ્બ મુક્યા ની ધમકી
નવરચના ની ભાયલી અને સમાં વિસ્તાર ની કુલ 3 સ્કૂલ માં 3 કલાક સુધી ચેકીંગ કરાયું
ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પી.સી.બી, બી.ડી.એસ સહિત ના સ્ટાફે કર્યું ચેકીંગ
શાળા ના દરેક કલાસ,ઓફિસ, પાઇપ લાઈન, ડ્રેનેજ લાઈન સહિત નું ચેકીંગ કરાયું..
જે મેલ આવ્યો હતો તે મામલે સાયબર ક્રાઈમ એ તપાસ હાથ ધરી…
કોઈજ વાંધા જનક વસ્તુ ન મળતા પોલીસ અને શાળા સંચાલકો એ રાહત નો શ્વાસ લીધો..
બાળકો અને વાલીઓ માં ભય નો માહોલ ન બને તે હેતુ થી શાળા બંધ રખાઈ..
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 157687
Views Today : 