ઇડર યુનિક ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પબ્લિક સ્પીકિંગ કોમ્પિટિશન યોજાઇ
ઇડર શહેરની જાણીતી યુનિક ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તાજેતરમાં બાળકોમાં જાહેરમાં બોલવાની કળા વિક્સે તે હેતુથી પબ્લિક સ્પીકિંગ કોમ્પિટિશનનુ આયોજન કરવામાં આવ્યું હતુ
આ 21 મી સદીની સ્કિલ ગણાતી પબ્લિક સ્પીકિંગ કોમ્પિટિશનમા આઈશા સીદ્ધીકા રમીઝભાઈ મેમણ(મિલન મંડપ) બેસ્ટ સ્પીચનો એવોર્ડ આપી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી
*બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન 9998340891*







Total Users : 155026
Views Today : 