પોલીસની મરજી વિના આમ નાગરિક હેલ્મેટ પહેર્યા વિના કે લાઇસન્સ વિના બાઇક પણ
અમરેલી જિલ્લા પોલીસ ને રેન્જ આઇજી સાહેબ દ્વારા અનેકવાર સુચના આપવામાં આવે છે અનેકવાર ઘોર નિંદ્રામાંથી જગાડે છે અને ગેર પ્રવ્રુતિ કરનારાઓની સામે કાર્યવાહી કરવા અનેકવાર સુચના આપવામાં આવે છે પરંતુ અમરેલી પોલીસ રેન્જ આઇજી સાહેબ કરતા ઉચ્ચ હોય , જાણે ખુદ સર્વોસ હોય તેવું વર્તન કરી રેન્જ આઇજી સાહેબ શ્રી ની સુચના નું અનાદર કરતી હોય તેવી લાગી રહ્યું છે….?
આવા ગેરકાયદેસર ધંધાઓ કોના આશીર્વાદથી ચાલતા હશે….?
શું પોલીસ અજાણ હશે…..? કે ભાગીદારી કે પછી હપ્તા રાજ……?
જનતા જાણવા માંગે છે કે અમરેલી જિલ્લા પોલીસ રેન્જ આઇજી સાહેબ શ્રી ને પણ ગણતી નથી…..?
શું અમરેલી જિલ્લા પોલીસ ને કાયદાનો ડર નથી કે પોલીસ કાયદો ઘોળીને પી ગઈ છે….?
અમરેલી જિલ્લા પોલીસ કેમ વારંવાર રેન્જ આઇજી સાહેબ શ્રી ની સુચના નો અનાદર કરે છે…..?
જનતા જાણવા માંગે છે…. શું અમરેલી જિલ્લા પોલીસ ને લોકોની સુરક્ષા કે સુખાકારી મા રસ જ નથી……?
તો પછી કેમ આવી ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે……? શું પોલીસને લોકોની સુખાકારી કરતા લોકો દુઃખી થાય, મહિલાઓ વિધવા બને અને બાળકો અનાથ થાય તેમાં જ રસ છે…..?
આવી ગેર પ્રવૃત્તિઓ કોના આશીર્વાદથી ચાલે છે તે જનતા જાણવા માંગે છે…… ગૃહ મંત્રી શ્રી અને આઇજી સાહેબ ને વિનંતી છે યોગ્ય તપાસ હાથ ધરી ગુનેગારો અને તેમની સાથે સામેલ જે કોઈ હોય તેમની તપાસ કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી આશા……