ભારતીય જનતા પાર્ટીના વડાલી નગરપાલિકાના અસંતુષ્ટ ૧૧ સભ્યો શહેર ભાજપ પ્રમુખના ઘરે પહોંચ્યા
તેઓ દ્વારા રાજીનામાં પત્ર પર સહી કરી રાજીનામું આપવાની રજૂઆત કરી
શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામાનો કર્યો અસ્વીકાર
બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત કહી આશ્વાસન આપ્યું
રિપોર્ટર વિશાલ ચૌહાણ