પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી

આજરોજ દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ ના માર્ગદર્શન હેઠળ ૭૩ વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું અને જગ્યા માં સૌ સેવકો અને યાત્રાળુઓને લાપસી અને મગ નો પ્રસાદ આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
અહેવાલ કનુભાઈ ખાચર







Total Users : 146157
Views Today : 