સુપ્રસિદ્ધ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાને ચિત્રકાર અરવિંદભાઈ ડી.ખાણધર દ્વારા મહાદેવની સુંદર કલાકૃતિ ભેટ આપેલ
તાજેતરમાં રમેશભાઈ બથીયા પરિવાર દ્વારા શ્રી દ્વારકાધીશજી ધ્વજારોહણના શુભ પ્રસંગે (ડી.ડી.ભારતી) જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાને કેનેડીના સુપ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ડી. ખાણધર દ્વારા ભગવાન મહાદેવની સુંદર કલાકૃતિ અર્પણ કરેલ આ તકે સરકારશ્રી માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ (B. Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.