Sunday, October 6, 2024

લક્ષ્મીપુરા જિલ્લા પંચાયત સીટ ખાતે ( ગાંવ ચલો અભિયાન ) અંતર્ગત કાર્યશાળા દેરોલ જૈન દેરાસર ખાતે યોજાઈ, 

આજ રોજ તા.૦૩.૦૨.૨૦૨૪ શનિવાર ના રોજ લક્ષ્મીપુરા જિલ્લા પંચાયત સીટ ખાતે ( ગાંવ ચલો અભિયાન ) અંતર્ગત કાર્યશાળા દેરોલ જૈન દેરાસર ખાતે યોજાઈ,

જેમા શ્રી નટવરસિંહ ભાટી ( જિલ્લા ઇન્ચાર્જ ગાંવ ચલો અભિયાન ),શ્રી તેજાભાઈ પટેલ ( પ્રભારીશ્રી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ ),શ્રી સુરેશભાઈ પટેલ ( તાલુકા સંગઠન ભાજપ પ્રમુખશ્રી ), શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ( લક્ષ્મીપુરા જિ.પં.સદસ્યશ્રી ),તાલુકા મહામંત્રીશ્રી, જી.પં.સીટ.ઇન્ચાર્જ, તેમજ મોટી સંખ્યામા અપેક્ષિત ગાંવ ચલો અભિયાન ના વિસ્તારકો અને ગામ સંયોજકો હાજર રહ્યા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores