Friday, June 21, 2024

માલપુર ની હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ગોવીદપુર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ

માલપુર ની હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ગોવીદપુર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ના હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ગોવિંદપુર ગામે મોદી પરિવાર સભા બાયડ માલપુર ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

માનનીય ધારાસભ્ય શ્રીએ આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને કાયૅકરો ને કામે લાગી જવા માટે હાકલ કરી હતી આ કાયૅકમ માં અરવલ્લી જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉપપ્રમુખ શ્રી નિભૅયસિંહ રાઠોડ પિન્ટુ બાપૂ તથા માલપુર તાલુકા ભાજપ અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ પણૂચા સહિત તાલુકા સંગઠન ના હોદેદારો સીટ ઈનચાર્જ શક્તી કેન્દ્ર ઈનચાર્જ બૂથ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના વરદહસ્તે ગોવીદપૂર ડે કિકેટ ટૂનામેન્ટ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથી વિશેષ શ્રી અરવલ્લી જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉપપ્રમુખ શ્રી નિભૅયસિંહ રાઠોડ પિન્ટુ બાપૂ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores