ગરમીને કારણે ઉનાળાનું વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે શાળા સંચાલકો C M સમક્ષ માંગ કરી
ઉનાળામાં ગરમીનો પ્રકોપ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે શાળા સંચાલક મંડળો દ્વારા બાળકો હિટ વેવ નો ભોગ ન બને તે તકેદારીના ભાગરૂપે શાળાઓમાં એક સપ્તાહ વેકેશન લંબાવવા શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ જેમાં તેમણે 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા માટે માંગ કરી છે અને તેના બદલે દિવાળી વેકેશન એક સપ્તાહ ઓછું આપી દિવસો સર પર કરવા અરજીમાં ઉલ્લેખ કર્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891