માર્કેટ યાર્ડમાં રજાઓ: પાલનપુર માર્કેટ યાર્ડમાં 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી વેકેશન. પાલનપુરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ દ્વારા 10 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરાઈ હતી. જેમાં તારીખ 27 ઓક્ટોબર માં એક દશીથી માર્કેટ યાર્ડમાં રજાઓ જાહેર કરાઈ છે 29 મી ધનતેરસમી એ 30 મી કાળી ચૌદસ તેમજ 31 અથવા પહેલી નવેમ્બર દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે 27 ઓક્ટોબર લઈ 5 નવેમ્બર સુધી દશક દિવસનો મીની વેકેશન રહેશે ત્યારે ફરી લાભ પાંચમથી માર્કેટ યાર્ડમાં તાલુકાના ખેડૂતો મુરતમાં પોતાની જણસી લઈને હરાજી કરવા આવશે.







Total Users : 163255
Views Today : 