Tuesday, March 25, 2025

અપંગ યુવતી જે ભિક્ષા વૃત્તિ ના વેશ માં ઉનાના નામાંકીત વકીલ ની ઓફિસ માંથી રૂપિયા એક લાખ ની ચોરી કરી હોય તેવો વાયરલ મેસેજ સાથે વીડિયો માં દાવો કરવા માં આવ્યો

ઊના શહેર નો ધમધમતો વિસ્તાર જ્યાં લોકો ની અવરજવર વાળા વિસ્તાર ખાઉં ગલી વિસ્તારમાં સિસિટીવી વિડિયો માં દેખાતી અપંગ યુવતી જે ભિક્ષા વૃત્તિ ના વેશ માં ઉનાના નામાંકીત વકીલ ની ઓફિસ માંથી રૂપિયા એક લાખ ની ચોરી કરી હોય તેવો વાયરલ મેસેજ સાથે વીડિયો માં દાવો કરવા માં આવ્યો છે જ્યારે ગુજરાત પોલીસ તેહવારો ને ધ્યાન માં રાખી ને સતત લોકો ને સુચનાઓ આપતી હોય છે કે પોતાના કીમતી આભુષણો તેમજ પૈસા ની કાળજી પૂર્વક ધ્યાન રાખવું અને ક્યાંય બહાર જાવ તો બધી જ કીમતી વસ્તુઓ સાથે લઈ જવા માટે અપીલ કરે છે જ્યારે એક ભારત મીડિયા દ્વારા લોકો ને અપીલ કરવા માં આવે છે કે આપની કીમતી સીઝ વસ્તુઓ સાથે રાખો સેફ રહો સતર્ક રહો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores