Tuesday, March 25, 2025

જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના લાઇબ્રેરીયન નરેશભાઈ નિવૃત્ત થયા

જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના લાઇબ્રેરીયન નરેશભાઈ નિવૃત થયાં

સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય માં 33 વર્ષ સુધી લાયબ્રેરીયન તરીકે કામગીરી બજાવી અને નરેશભાઈ વય નિવૃત્ત થયા. સ્ટાફ પરિવાર વતી થી તેમને મોમેન્ટો સાલ શ્રીફળ આપી અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી શાળાના મંત્રી શ્રી જેઠાભાઈ પટેલ, આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ, સુપરવાઈઝર શ્રી રજનીકાંત વાલા અને સમગ્ર સ્ટાફ પરિવારે નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં રહો તેવી શુભેચ્છાઓ આપી હતી. નિવૃત્તિ સનમાનના પ્રત્યુતર આપતા નરેશભાઈએ સ્ટાફ મિત્રોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores