સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલની વરણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે આગિયા ના સદસ્ય રીનાબેન પટેલ પ્રમુખ બન્યા
ખેડબ્રહ્મા તાલુકાના આગિયા બેઠકના લોકપ્રિય જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રીનાબેન પટેલની સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી
રીનાબેન પટેલ પ્રમુખ બનતા સમગ્ર પંથકમાં તેમજ કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


