થાવર મઠ ના હિંગોલેસ્વર પીરની ગાદીના ગાદી પતી 1008મહંત પ્રયાગ ગીરી પીર બાપુ દ્વારા ફરી પણ દાનનો વરસાદ ચાલુ*
પંચવટી આશ્રમ થાવર મઠ 1008ના મહંત પ્રયાગ ગીરી પીર બાપુ દ્વારા નાગોર રાજસ્થાન મેરતા સીટી ઘંટી યા ગામ કામડ સાધુ સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો એમાંહિંગોલેસ્વર ગાદીના ગાદીપતિ 1008ના મહંત પર્યાગીરી પીર બાપુ દ્વારા 22,151 કેસ દાન કર્યુ અને 62, ચાંદી ના સિકાં આપી હિંગોલેસ્વર પીરની ગાદી તરફ થી કામડ સમાજનાં બાળકો અને નોકરિયાત વર્ગ, એમાં આવેલાં સંતો મહંતો નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવેલાં સંતો, મહંત, પ્રયાગ ગીરી પીર બાપુ થાવર મઠ , પ્રયાગ ધુણા જાનદી આશ્રમ ના મહંત મદન નાથ મહારાજ, જોધપુર બિજલ આશ્રમ ઇમરતા રામ, છત્રા રામજી, ચમના રામ, ફૂલારામદાસ જી મહારાજ, ચેખલા,આ કાર્ય કર્મ માં હાજર રહ્યા હતા ત્યારે પ્રયાગ ગીરી પીર પીર બાપુ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે જો કાર્ય કરે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરવુ અને હવે પછી જે જીવન ચાલે છે એ શિક્ષણ હશે તો આ સમાજનો કંઈક ઉધાર થશે અને સમાજ નો દીકરો ભણી ડોક્ટર, આઈ એસ , આઈ પી એસ, બને એવા કામડ સાધુ સમાજ ને આશીર્વાદ આપ્યા હતા ત્યારે પ્રયાગ ગીરી પીર બાપુ નો મેડતાં સીટી અને ઘટિયા ગામ માં જય જય કાર બોલાયો હતો અને પ્રયાગ ગીરી પીર બાપુ એ એવો સંદેશ બીજો પણ આપ્યો કે જો કોઈ ગરીબ પરિસ્થિતિ કા કોઈ પરિવાર હોતો આર્થિક આરોગ્ય કોઈપણ કામકાજ હોય તો જરૂર યાદ કરવા બધાને છૂટ આપુ અહેવાલ પ્રધાનજી ઠાકોર*