Tuesday, March 25, 2025

SMC ટીમ ના પી.એસ.આઇ જે એમ પઠાણ તારીખ : 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા

SMC ટીમ ના પી.એસ.આઇ જે એમ પઠાણ તારીખ : 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા આ વખતે હકીકત મળેલ કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે જેથી કઠાડા ગામ થી આગળ વળાંક ઉપર તેઓ એસએમસી ની ટીમના માણસો સાથે બ્લોક કરી ને ઉભા હતા આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ આમ ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુ માંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનર ના લાઈટ ના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores