Tuesday, March 25, 2025

લાખણી તાલુકાના ગોગા ધામ ગણતા ના ભુવા શ્રી રામા બાપુને સુવર્ણ પાઘડી પહેરાવીને કરાયુ સ્વાગત,,,

બનાસકાંઠા,

 

લાખણી,,

 

લાખણી તાલુકાના ગોગા ધામ ગણતા ના ભુવા શ્રી રામા બાપુને સુવર્ણ પાઘડી પહેરાવીને કરાયુ સ્વાગત,,,

 

ગોગા ધામ ગણતાના પુજારી ભુવા શ્રી રામાભાઈ રાજપુત નુ બેસતા વર્ષના દિવસે અંદાજિત 3,50,000 ની સોના ચાંદીની પાઘડી બનાવીને પહેરાવવામાં આવી હતી,

આ પાઘડી ગોગા મહારાજના માઇ ભક્ત પઢીયાર દિલીપભાઈ રાજાભાઈ જેતડા તથા ચાવોડ તેજાભાઈ નાગજીભાઈ ગેળા દ્વારા બેસતા વર્ષના દિવસે ભુવાજીને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું,,

 

પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ,,

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores