વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ
IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો
ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભુકી
કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો
આગ પર કાબુ મેળવવા વહીવટીતંત્ર કામે લાગ્યું
આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત
કિલોમીટરો સુધી દેખાયાં ધુમાડાનાં ગોટેગોટા
આગને બુઝાવવા 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યાં
ભારત સરકારનું સાહસ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ
મો ન 9998340891