>
Tuesday, May 26, 2026

તાપી જિલ્લા ના સોનગઢ ખાતે 70 થી વધારે આયુષ્ય વાળા વ્યક્તિઓ નું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પ કરી કાર્ડ કાઢવામાં આવ્યા.

તાપી જિલ્લા ના સોનગઢ ખાતે 70 થી વધારે આયુષ્ય વાળા વ્યક્તિઓ નું વય વંદના અભિયાન અંતર્ગત આયુષ્માન કાર્ડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કેમ્પ કરી કાર્ડ કાઢવામાં આવ્યા.૭૦ વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને નરેન્દ્રભાઈ મોદી સરકારશ્રી દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા તેમને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.વડીલોને આ કાર્ડ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વડીલોને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવામાં આવ્યા સોનગઢ નગર ના સંયોજક હાર્દિક જોષી હાજર રહ્યા હતાં.રિપોર્ટ = સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores