નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેક્ટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ ને ઇમેઇલ દ્વારા લેખિત રજુવાત કરી
આપનો દેશ હિન્દુત્વ નો દેશ છે જ્યાં 33 કરોડ દેવી દેવતાઓનો વાશ છે અને હનુમાન દાદા ને બાલ બ્રહ્મહ ચારી માનવામાં આવે છે અને હાલ માં જ્યાં જોઈ તો શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર નાયબ કાર્યપાલક ઇનજનેર દ્વારા મંદિરનું ડીમોલેશન કરવાની વાત કરી રહ્યા છે પરમદિવસે એટલે કે 26 11 એ મંદિર પડવાની વાત કરી રહ્યા છે
કાર્યપાલક ઇનજનેર કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જામનગર સમાણા ફુલનાથ રોડ રણજીતસાગર ડેમ પાસે આવેલું શ્રી ચૈતન્ય હનુમાન દાદા મંદિર નું ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેકટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ સાહેબ ને બાય ઇમેઇલ લેખિત રજુવાત કરી






Total Users : 147143
Views Today : 